-
Gujarati Good Morning SMS
529
-
નખ વધે તો ફકત નખ જ કપાય છે, "આંગળિઓ" નહીં....
તેમ "સંબંધમાં" કંઈ ભૂલ થાય તો ભૂલ ને ભૂલાય છે, "સંબંધ" ને નહીં....
9 years ago
Tags :
Gujarati Good Morning SMS
-
*બુધ્ધી વગર ની સ્ત્રી* એના
પતિ ને ગુલામ બનાવે છે પછી તે
*ગુલામ ની પત્નિ* તરીકે જીવે છે..
જ્યારે
*બુધ્ધીશાળી સ્ત્રી* એના
પતિ ને બાદશાહ બનાવે છે પછી તે
*બાદશાહ ની રાણી* તરીકે જીવે છે..
9 years ago
Tags :
Gujarati Good Morning SMS