નારી ના 9 અવતાર :point_down::point_down::point_down::point_down: ૧. સવારે કામકાજ માં વ્યસ્ત (:information_desk_person_tone1:♀- અષ્ટભુજા :raised_back_of_hand_tone1:) ૨. છોકરાઓ ને ભણાવે (:woman_tone2::school: - સરસ્વતી) ૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત (:moneybag:- મહાલક્ષ્મી) ૪. પરિવાર માટે રસોઈ બનાવે (:shallow_pan_of_food::spaghetti:- અન્નપૂર્ણા) ૫. પરિવાર ની તકલીફ માં દ્રઢતાથી ઉભી રહે (:woman_tone1::mortar_board:- પાર્વતી) ૬. પતિ ભીનો રૂમાલ પલંગ પર નાખે - (દુર્ગા ????) ૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ નીકળે તો- (કાલી :rage:) ૮. પતિ ભૂલથી એના પિયર વિશે કાઈ કઈ દે - (મહિસાસુર મર્દીની :imp:) ૯. પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે તો - (રણચંડી :japanese_ogre::cloud_tornado:) :rofl::stuck_out_tongue_winking_eye::rofl: ખુશ નસીબ છે "પરણેલા" લોકો જેને દરરોજ માતાજી ના નવ નવ સ્વરુપ ના દર્શનનો લાભ મળે છે. :stuck_out_tongue_winking_eye::rofl::stuck_out_tongue_winking_eye::rofl:
7 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Husband And Wife Jokes
, Funny Gujarati SMS
કોર્ટમાં લગન કરવા જતા એક યુગલની ગાડીને અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. બંને સ્વર્ગમાં ગયાં અને ત્યાં ઇન્દ્રદેવને જઇને કહ્યું : પૃથ્વી પર લગન ના થયા તો કંઇ નહિ હવે સ્વર્ગમાં પરણવાની અમારી ઇચ્છા છે. ઇન્દ્રદેવે કહ્યું : ભલે, હું પ્રયત્ન કરું છું. છ મહિના પછી બંનેએ ઇન્દ્રદેવને યાદ કરાવ્યું. ઇન્દ્રદેવ બોલ્યા : મારા પ્રયત્નો ચાલુ છે. એ વાતને બે વર્ષ થઇ ગયા. દર વખતે ઇન્દ્રદેવ એક જ જવાબ આપતા. છેવટે વીસ વર્ષે ઇન્દ્રદેવે કહ્યું : હવે તમારા લગન થઇ શકશે. બંનેના લગન થઇ ગયા. થોડો વખત બંને સ્વર્ગમાં સાથે રહ્યા, પણ પછી બન્યું નહિ. તેઓ પાછા ઇન્દ્રદેવ પાસે ગયા. અને કહ્યું : હવે અમારે છૂટાછેડા જોઇએ છે. ઇન્દ્રદેવ બોલ્યા : એ શક્ય જ નથી. યુગલે પૂછ્યું : કેમ ઇન્દ્રદેવ બોલ્યા : લગન કરાવવા માટેનો બ્રાહ્મણ વીસ વર્ષે માંડ મળ્યો એટલે તમારા લગન થઇ શક્યા. પણ કોઇ વકીલ સ્વર્ગમાં આવે એવું તો કદી બન્યું જ નથી.
5 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Gujarati Whataspp Status
, Gujarat Jokes Sms
, Funny Gujarati SMS
पति को आवारा कुत्ते ने काट लिया। पत्नी उसे लेकर अस्पताल पहुंची। डॉक्टर ने इंजेक्शन लगाने के बाद कहा - बस , आप कुत्ते पर नजर रखिएगा कि कहीं वह मर न जाए। डॉक्टर के कमरे से बाहर आकर पत्नी बोली - *देखा , मैं कहती थी न कि तुम्हारी इज्जत कुत्ते से भी गई बीती है। डॉक्टर को भी कुत्ते की ही चिंता ज्यादा है..... :stuck_out_tongue_winking_eye::money_mouth::joy::smiley::laughing::grin::blush::kissing_heart::rage::yum::flushed:
5 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Jokes
, Funny Gujarati SMS
, Gujarati Whataspp Status
, Funny Gujarati SMS
:rolling_eyes: કાલ સાંજે બેઠા-બેઠા કંટાળી ગયો , યાર... . પછી :thinking:આઈડિયા લડાવ્યો... . પત્નીને "એ :monkey:વાંદરી" એમ કરીને બોલાવી... . . . પછી શું ! _*ત્રણ કલાક ક્યાં નીકળી એ ખબર જ ના પડી....*_ . . . . _*અને લગભગ અઢીસો જેટલા નવા નવા :see_no_evil:જાનવરોના નામ જાણવા મળ્યા...!!!*_ બોલો !!! :laughing::laughing::stuck_out_tongue_closed_eyes::hugging::nerd:
7 years ago
Copy
Tags :
Husband And Wife Jokes
, Gujarati Jokes
, Funny Gujarati SMS
સ્વિસ બેંક માંથી, બ્લેક મની આવવાની વાત હતી, એની બદલે આતો, Yes Bank માંથી વ્હાઈટ મની પણ ગાયબ થઈ ગઈ,:laughing::joy: :stuck_out_tongue_winking_eye:વાહ વિકાસ વાહ:stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye:
5 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Jokes
, Yes Bank Special Jokes
, Yesbank Fanny Joke
, Yes Bank Fanny And New Joke
, Funny Gujarati SMS
, Funny Gujarati SMS
, Gujarat Jokes Sms
પૃથ્વી અગ્નિ જળ આકાશ વાયુ *આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે* આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી *ભારતીય* બને અને.. આમાં ગાંઠિયા, જલેબી જોડો તો *ગુજરાતી* બને.. :joy::joy::joy::joy:
7 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Funny Gujarati SMS
એક ભાઈ પુછતા હતા કે... સાચો શબ્દ નર્ક છે કે નરક ? મે જવાબ આપ્યો ત્યાર થી મારા પર નારાજ :rage: થઈ ગયા છે મે તો ખાલી એટલું જ કિધું તમારે ત્યાં જાવા થી મતલબ છે કે જોડણી થી :weary:
7 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Jokes
, Funny Gujarati SMS