• Categories
  • Funny Gujarati SMS   49
  • :joy::joy::joy:
    પત્ની બોલી તમે મારીસાથે એવો વ્યવહાર કરો જેવો લગન પહેલાં કરતા હતા.


    મેં :red_car:કારમાં બેસાડી ..

    બધે ફેરવી ..

    :fork_knife_plate:નાસ્તાપાણી કરાવી ..


    સસરા ને ત્યાં મૂકી આવ્યો...
    :joy::joy::joy::rofl::rofl::rofl::rofl:
  • 7 years ago



    Tags : Funny Gujarati SMS , Gujarati Jokes , Gujarat Jokes Sms , Gujarat Jokes Sms
  • *New York* :- અમારે ત્યાં દરેક જમણી બાજુ ગાડી ચલાવે, તમારે ત્યાં ?

    *Rajkot* :- અમારે ત્યાં ... સામે વાળો કઈ બાજુ થી આવે તે ઉપર આધાર્ રાખે છે... !!!:joy::joy:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS
  • મા ગભરાઇ ને બોલી : બેટા જલ્દી ઘરે આવી જા. વહુ ને પેરાલીસીસ નો એટેક આવ્યો છે. મોં વાંકુ, આંખ ઉપર:rolling_eyes:, ગરદન વાંકી થઈ ગઇ છે.

    બેટા : રહેવા દે માં... ગભરાઇશ નહીં... એ તો સેલ્ફી લઇ રહી છે.:joy_cat:
  • 8 years ago



    Tags : Funny SMS , Funny Gujarati SMS , Whatsapp Funny Jokes , All Funny SMS
  • ભારત માં દરેક માણસ માં એક Doctor
    અને
    એક Advocate છુપાયેલ હોય છે .

    બસ તમારે તમારી તકલીફ બતાવવી પડેછેે.....:wink::joy::joy::joy::writing_hand::tanabata_tree:
  • 9 years ago



    Tags : Funny Gujarati SMS , Gujarati Jokes
  • બાથરૂમમાં ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા

    ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે ૩ નાં મુત્યુ

    પાછા કપડા પહેરી લીધા

    જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું ..

    બરાબર ને ? :grin:

    નિત્યે ન્હાય એ નરકે જાય
    માસે ન્હાય એ મહાપદ પાય
    વર્ષે ન્હાય એ વૈકુંઠ જાય
    કદી ન ન્હાય એને ઘેર જમ નો જાય
    :rofl::rofl:
  • 7 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS