• Categories
  • Gujarati Jokes   136
  • મારા

    મોબાઈલ

    માં

    આજ

    પછી

    કોઈ

    દિવસ

    તમારા

    બધાના

    Msg

    ના

    આવવા

    જોયે,

    નઈ

    તો

    મારી

    મારી

    ને

    ધોઈ

    નાખીશ...

    :rage:
    :rage:
    :rage:
    :rage:
    :rage:
    .:rage::rage::rage::rage::rage::rage::rage:

    .:rage::rage::rage::rage::rage::rage:
    એવું કોઈ દિવસ મેં કીધું 6 તમને ????

    તો પછી Msg કરો ને યાર...:sunglasses::sunglasses::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye::laughing::laughing::laughing::laughing:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • Maro Number Badlai Gayo 6e.... . . . champpal No. Jo juni jode tane joiye To Lai Jaje Sharmavanu nai Tu dost 6e Haq thi Mangvanu
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • 1 Gam Hatu Tema 1 Raja Hato 1 Rani hati 1 Suthar Hato 1 Mochi Hato 1 Hajam Hato 1 Mahraj Hato 1 Jyotish Hato 1 Engg.Hato Bijay loko hata phone karo tokahu
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • Gujju_Girl - Teacher:Tari attendence bahu o6i 6e. Tu exam ma besi nai sake. . . Student: Koi vandho nai, Apne evu abhiman nai. Apade to ubha-ubha apisu.
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • ઘરવાળી ની વ્યાખ્યા :

    પોતે પ્રેમ કરે નહી....

    અને....

    બાજુવાળી કરી ન જાય એનું ધ્યાન રાખે....:joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • हसु भई फ़ोन पर:- हेल्लो

    रमेशभाई:- कॉन?

    हशुभाई:- हु हसु छु

    रमेश भई :- हँसी ले पछी फ़ोन करजे।

    :joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • ભાભા ૮૦ રોટલી ખાઈ લેતા,
    સરકસ વાળાએ ભાભાને નોકરીમાં રાખ્યા.

    ૧લો શો,
    ભાભાએ ૮૦ રોટલી ખાધી...

    ૧ કલાક પછી...
    ૨જો શો,
    ભાભાએ ફરીથી ૮૦ રોટલી ખાધી...

    લોકો દંગ રહી ગયાં
    :flushed::flushed::flushed::flushed::flushed:

    ૩જો શો હાઉસ ફુલ...

    4થો શો શરૂ થ્યો ને ભાભા ગુમ...

    ચિંતા માં ને ચિંતા માં સરકસવાળા ભાભાના ઘરે ગ્યા.

    ભાભા ન્યા બેઠાબેઠા
    રોટલી ખાતા તાં...

    સરકસવાળા કયે
    *”આયા હું કરો છો ભાભા વાં શો ચાલુ થાય છે...??"*

    ભાભા :
    *”કાં? તે અમારે ૨૪ કલાક નોકરા જ કરવાના?*

    *ઘરે જમવા હાટુ ય નો આવવું.....???"*

    :flushed::flushed::flushed::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::laughing::laughing:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Funny Jokes
  • *જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય છે...*

    માં : આનુ નાક તો મારા પર ગયુ છે....

    બાપ: આની આંખો મારા પર ગઇ છે....

    કાકા : આના વાળ મારા પર ગયા છે....

    મામા : આનુ હસવાનુ મારા પર ગયુ છે....

    અને એજ બાળક મોટો થઈને છોકરીની પાછળ લટુડા પટુડા કરે તો ઇ જ બધા ફરી જાય...

    *ને બોલે કે*... 
    *ખબર નઇ કોના જેવો પાક્યો*  :confounded:

    :stuck_out_tongue::stuck_out_tongue: :joy: :joy: :joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • छोकरा वाला कन्या जोवा गया -
    छोकरो तोतडो हतो.

    छोकराने मम्मी पप्पा ए ना पाडी हती बोलवानी.

    छोकरी चा लइ ने आवी.

    छोकरो : चा पीतो पीतो ..:coffee: बोल्यो ....दलम दलम छे ..

    छोकरी : फुत माल फुत माल..
    :joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • કોર્ટમાં લગન કરવા જતા એક યુગલની ગાડીને અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. બંને સ્વર્ગમાં ગયાં અને ત્યાં ઇન્દ્રદેવને જઇને કહ્યું : પૃથ્વી પર લગન ના થયા તો કંઇ નહિ હવે સ્વર્ગમાં પરણવાની અમારી ઇચ્છા છે.

    ઇન્દ્રદેવે કહ્યું : ભલે, હું પ્રયત્ન કરું છું.

    છ મહિના પછી બંનેએ ઇન્દ્રદેવને યાદ કરાવ્યું.

    ઇન્દ્રદેવ બોલ્યા : મારા પ્રયત્નો ચાલુ છે.

    એ વાતને બે વર્ષ થઇ ગયા. દર વખતે ઇન્દ્રદેવ એક જ જવાબ આપતા. છેવટે વીસ વર્ષે ઇન્દ્રદેવે કહ્યું : હવે તમારા લગન થઇ શકશે.

    બંનેના લગન થઇ ગયા. થોડો વખત બંને સ્વર્ગમાં સાથે રહ્યા, પણ પછી બન્યું નહિ. તેઓ પાછા ઇન્દ્રદેવ પાસે ગયા. અને કહ્યું : હવે અમારે છૂટાછેડા જોઇએ છે.

    ઇન્દ્રદેવ બોલ્યા : એ શક્ય જ નથી.

    યુગલે પૂછ્યું : કેમ

    ઇન્દ્રદેવ બોલ્યા : લગન કરાવવા માટેનો બ્રાહ્મણ વીસ વર્ષે માંડ મળ્યો એટલે તમારા લગન થઇ શક્યા. પણ કોઇ વકીલ સ્વર્ગમાં આવે એવું તો કદી બન્યું જ નથી.
  • 5 years ago



    Tags : Gujarati Jokes , Gujarati Whataspp Status , Gujarat Jokes Sms , Funny Gujarati SMS
  • આ ટાયઢમા આઈસ્ક્રીમની દુકાને જઈને એક કપ આઈસ્ક્રીમ માંગીએ તો આજુ બાજુ વાળા તો જાયણે અડધો કીલો ગાંજો માંગ્યો હોય એમ હામુ જોવે .
  • 7 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS
  • સંસાર બે જ વસ્તુ થી ચાલે છે

    એક સ્ત્રી ને અને બીજી ઈશ્વર થી...!

    પુરુષો તો માત્ર અહીં ભુંગરા બટેટા વેચવા જ આવ્યા છે
    :stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::joy:
  • 9 years ago



    Tags : Funny Jokes , Gujarati Jokes , Jokes SMS , Whatsapp Funny Jokes
  • ગાંડો દાંત ના ડોક્ટર ને -શું આપ દુખાવા વગર દાંત કાઢી સકો છો ?? દાંત નો ડોક્ટર - ના ગાંડો -હું કાઢી શકું છું દાંત ના ડોક્ટર -કેવી રીતે??? . . . . . . . . . . . . . . . . ગાંડો - હહાહાહાહાહાહાહા હાહાહાહાહ્હા .......
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • જે દિવસે કોઇ સાથ ના આપે.....ત્યારે ટહુકો કરજો બાપ.....દુનિયા ને બતાવી દેશુ કે તમે કોના મીત્ર છો..

    આવું કેહવા વાળા ઘરવાળી ની રાડ પડે તો ગોદડું ખેંચી ને સુઈ જતાં હોય છે.
    :stuck_out_tongue::stuck_out_tongue_closed_eyes::sob::joy::joy::joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes