એ દિવસે તો ઉડતા પંખીઓ પણ ચોંકી ને હવામાં ઉભા રહી ગયા. જયારે પત્ની બોલી : સાંભળો છો... તમે ગાડીમાં એ.સી. ચલાવો છો, એનું બીલ ઘરે આવે છે કે દુકાને??:joy::sweat_smile::grin::grimacing::sob::joy::joy::joy:
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
એક કર્મકાંડી બ્રાહ્મણ, હૉસ્પિટલમાં ૨ દિવસે :innocent:ભાનમાં આવ્યાં, નજીકના લોકો એમને મળવા આવ્યા પુછ્યું *"આટલું બધુ વાગ્યુ , ઍક્સિડન્ટ થયો કે શુ!!"* *બ્રામ્હણે કહ્યું*:~"ના ઍક્સિડન્ટ નથી થયો!!મારા ઘરે *કરવાચોથની પુજા* હતી! ગોરાણી :mag: *ચાળણી* માથી મને જોતીતી, તો મે ગોરાણીને કહ્યું કે *"જરા ઊતાવળ કર, મને હજુ ૩-૪ જગ્યાએ જવાનું છે એટલું કહ્યું!!!પછી કશુ ખબર નથી!!શુ થયું આજેજ હોંશમા આવ્યો!!!"* :grinning::boom::grinning::boom::grinning::boom:
7 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Husband And Wife Jokes
, Whatsapp Status SMS
1 Gam Hatu
Tema 1 Raja Hato
1 Rani hati
1 Suthar Hato
1 Mochi Hato
1 Hajam Hato
1 Mahraj Hato
1 Jyotish Hato
1 Engg.Hato
Bijay loko hata phone karo tokahu
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
Varsad Aavyo
Tamne Thatu Hase ke
Bahar Jau,
Kudka maru,
Geet Gau,
Ema Tamaro Vank
Nathi "Dedka" No
Svabhav j Evo Hoy.
"Happy Monsoon"
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
જેમનું મન 'મોર' બની બહુ થનગાટ કરતું'તું ... Modi એમના 'પીંછા' ખેરવી નાખ્યા... :joy::joy::joy:
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
पति को आवारा कुत्ते ने काट लिया। पत्नी उसे लेकर अस्पताल पहुंची। डॉक्टर ने इंजेक्शन लगाने के बाद कहा - बस , आप कुत्ते पर नजर रखिएगा कि कहीं वह मर न जाए। डॉक्टर के कमरे से बाहर आकर पत्नी बोली - *देखा , मैं कहती थी न कि तुम्हारी इज्जत कुत्ते से भी गई बीती है। डॉक्टर को भी कुत्ते की ही चिंता ज्यादा है..... :stuck_out_tongue_winking_eye::money_mouth::joy::smiley::laughing::grin::blush::kissing_heart::rage::yum::flushed:
5 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Jokes
, Funny Gujarati SMS
, Gujarati Whataspp Status
, Funny Gujarati SMS
ભારત માં દરેક માણસ માં એક Doctor અને એક Advocate છુપાયેલ હોય છે . બસ તમારે તમારી તકલીફ બતાવવી પડેછેે.....:wink::joy::joy::joy::writing_hand::tanabata_tree:
9 years ago
Copy
Tags :
Funny Gujarati SMS
, Gujarati Jokes
Wife :- કોની સાથે બેઠા તા.. , બહેન ,કે ગર્લફ્રેન્ડ . . ? Husband :- " એણે કઈ કીધું નથી હજુ " :stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Husband And Wife Jokes
પીંગુ ઝાડ ઉપર ચડ્યો.... વાંદરો : પીંગુ, કેમ આવ્યો..??? પીંગુ : કાજુ ખાવા... વાંદરો : આ તો કેરી નું ઝાડ છે... પીંગુ : તારું કામ કરને વાંદરીના,.. કાજુ ખીચામાં છે !!!:grinning::joy::joy::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye:
9 years ago
Copy
Tags :
Pingu Special Jokes
, Gujarati Jokes
#ટૂંકી_વાર્તા એક ઘરમાં ચોર આવ્યા, ઘસઘસાટ ઉંઘતા ઘરનાં દરેક સભ્યોને ઘેનની દવાનો છંટકાવ કરી બેહોશ કર્યા, તિજોરી તોડી તો અંદર બધું ચલણ ૧૦૦૦ અને ૫૦૦ની નોટોનુ હતુ, ગુસ્સે ભરાયેલા ચોરોએ ઘરનાં દરેક સભ્યોના હાથની આંગળીમા સાહી લગાવી ચાલ્યા ગયા...:blush:
9 years ago
Copy
Tags :
500 And 1000 Notes Jokes SMS
, Gujarati Jokes
Gujju_Girl
-
Teacher:Tari
attendence bahu o6i 6e.
Tu exam ma besi nai
sake.
.
.
Student: Koi vandho nai,
Apne evu abhiman nai.
Apade to ubha-ubha
apisu.
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
નરેન્દ્ર મોદી પાછા રાતે ટીવી પર આવ્યા હોય અને કીધું હોય કે " 'આજે રાતે 12 વાગ્યા થી........' આટલું બોલ્યા હોય ત્યાં લાઈટ જતી રહે તો ?????? હોસ્પિટલો ભરાઈ જાય કે નહિ???
9 years ago
Copy
Tags :
500 And 1000 Notes Jokes SMS
, Gujarati Jokes
બાથરૂમમાં ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે ૩ નાં મુત્યુ પાછા કપડા પહેરી લીધા જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું .. બરાબર ને ? :grin: નિત્યે ન્હાય એ નરકે જાય માસે ન્હાય એ મહાપદ પાય વર્ષે ન્હાય એ વૈકુંઠ જાય કદી ન ન્હાય એને ઘેર જમ નો જાય :rofl::rofl:
7 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Jokes
, Funny Gujarati SMS
*જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય છે...* માં : આનુ નાક તો મારા પર ગયુ છે.... બાપ: આની આંખો મારા પર ગઇ છે.... કાકા : આના વાળ મારા પર ગયા છે.... મામા : આનુ હસવાનુ મારા પર ગયુ છે.... અને એજ બાળક મોટો થઈને છોકરીની પાછળ લટુડા પટુડા કરે તો ઇ જ બધા ફરી જાય... *ને બોલે કે*... *ખબર નઇ કોના જેવો પાક્યો* :confounded: :stuck_out_tongue::stuck_out_tongue: :joy: :joy: :joy:
9 years ago
Copy
Tags :
Gujarati Jokes