Class ni Bari pr Vandaro
avi betho.!
Grl-Sir,Tamara Bhai
avya.!
Sir-Ben,Jamano badlay
gyo 6e,sharmavay nhi,
hve to Naam thi
bolavay.!
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
Maro Number Badlai
Gayo 6e....
.
.
.
champpal No.
Jo juni jode tane joiye
To Lai Jaje
Sharmavanu nai Tu
dost 6e Haq thi
Mangvanu
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
એક ભાઈ રોજ ચકલી ઓ ને ચણ નાખવા ચાર પાંચ વખત છત ઉપર જાય. એક દીવસ પંદર વખત ગયા ત્યારે તેમના પત્ની એ કીધુ..... *જે ચકલી ને તમે ચણ નાખવા જાવ છોને તે પીયર ગઈ છે.* :smiley::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue:
8 years ago
Copy
Tags :
Husband And Wife Jokes
, Gujarati Jokes
પત્નીઃ તમે કોઈ પણ બાબતમાં તરતજ Sorry ન કહો. પતિઃ કેમ? પત્નીઃ ઝઘડવાનો મૂડ ખરાબ થઈ જાય છે, અને અમારે આખા દિવસ ની ખીજ કોની ઉપર ઉતારવી Smiling Day...:stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
8 years ago
Copy
Tags :
Husband And Wife Jokes
, Gujarati Jokes
પત્ની: આ ફેસબુક ઉપર તમે રોમેન્ટીક રચનાઓ અને શાયરીઓ બનાવો છો કે “તારી ઝૂલ્ફો એટ્લે રેશમની દોર” ને એવું બધુ એ કોના માટે લખો છો??? પતિ: તારી માટે જ હોય ને ગાંડી..... પત્ની: તો પછી એ જ રેશમની દોર ક્યારેક જમતી વખતે દાળમાં આવી જાય તો દેકારા શેના કરો છો?? :stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::grinning:
8 years ago
Copy
Tags :
Husband And Wife Jokes
, Gujarati Jokes
, Funny Gujarati SMS
Gujju_Girl
-
Teacher:Tari
attendence bahu o6i 6e.
Tu exam ma besi nai
sake.
.
.
Student: Koi vandho nai,
Apne evu abhiman nai.
Apade to ubha-ubha
apisu.
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
*જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય છે...* માં : આનુ નાક તો મારા પર ગયુ છે.... બાપ: આની આંખો મારા પર ગઇ છે.... કાકા : આના વાળ મારા પર ગયા છે.... મામા : આનુ હસવાનુ મારા પર ગયુ છે.... અને એજ બાળક મોટો થઈને છોકરીની પાછળ લટુડા પટુડા કરે તો ઇ જ બધા ફરી જાય... *ને બોલે કે*... *ખબર નઇ કોના જેવો પાક્યો* :confounded: :stuck_out_tongue::stuck_out_tongue: :joy: :joy: :joy:
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
આ કોનો નવો નંબર છે...? . નવાણૂ બે અઠાણૂ મોડૂ ઉઠાણૂ તો નો નવાણૂ:smile::smile::smile::smile::smile:
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
Gujrati police : ame tamne chare taraf thi gheri lidha 6.
Gujrati chor : to chalo have garba chalu karo
Happy navratri......
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
એ દિવસે તો ઉડતા પંખીઓ પણ ચોંકી ને હવામાં ઉભા રહી ગયા. જયારે પત્ની બોલી : સાંભળો છો... તમે ગાડીમાં એ.સી. ચલાવો છો, એનું બીલ ઘરે આવે છે કે દુકાને??:joy::sweat_smile::grin::grimacing::sob::joy::joy::joy:
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
પહેલા અમીરો ગરીબોને જોઈને દૂર ભાગતા હતા કે હમણે આ પૈસા માંગશે
હવે .....
ગરીબો અમીરો ને જોઈ દૂર ભાગે છે હમણે આ એકાઉન્ટ માંગશે.
સમય સૌથી બળવાન છે ભાઇ....
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
એક ભાઈ મને પુછતા હતા સિંહ જોવા ગુજરાત માં કયા જવુ જોઈએ મે કીઘુ કયાંય જવાની જરૂર નથી અમારા ગૃપ માં જોડાઇ જાવ ઘણા જોવા મળશે.???????????? અમુક રોજ દેખાશે , અમુકની ગર્જના સંભળાશે , ને અમુક તો એની ગુફામાં સુતેલા જ જોવા મળશે ...:stuck_out_tongue_closed_eyes::grinning:
9 years ago
Copy
Tags :
Gujarati Jokes
નારી ના 9 અવતાર :point_down::point_down::point_down::point_down: ૧. સવારે કામકાજ માં વ્યસ્ત (:information_desk_person_tone1:♀- અષ્ટભુજા :raised_back_of_hand_tone1:) ૨. છોકરાઓ ને ભણાવે (:woman_tone2::school: - સરસ્વતી) ૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત (:moneybag:- મહાલક્ષ્મી) ૪. પરિવાર માટે રસોઈ બનાવે (:shallow_pan_of_food::spaghetti:- અન્નપૂર્ણા) ૫. પરિવાર ની તકલીફ માં દ્રઢતાથી ઉભી રહે (:woman_tone1::mortar_board:- પાર્વતી) ૬. પતિ ભીનો રૂમાલ પલંગ પર નાખે - (દુર્ગા ????) ૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ નીકળે તો- (કાલી :rage:) ૮. પતિ ભૂલથી એના પિયર વિશે કાઈ કઈ દે - (મહિસાસુર મર્દીની :imp:) ૯. પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે તો - (રણચંડી :japanese_ogre::cloud_tornado:) :rofl::stuck_out_tongue_winking_eye::rofl: ખુશ નસીબ છે "પરણેલા" લોકો જેને દરરોજ માતાજી ના નવ નવ સ્વરુપ ના દર્શનનો લાભ મળે છે. :stuck_out_tongue_winking_eye::rofl::stuck_out_tongue_winking_eye::rofl:
7 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Husband And Wife Jokes
, Funny Gujarati SMS