• Categories
  • Gujarati Jokes   136
  • *જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય છે...*

    માં : આનુ નાક તો મારા પર ગયુ છે....

    બાપ: આની આંખો મારા પર ગઇ છે....

    કાકા : આના વાળ મારા પર ગયા છે....

    મામા : આનુ હસવાનુ મારા પર ગયુ છે....

    અને એજ બાળક મોટો થઈને છોકરીની પાછળ લટુડા પટુડા કરે તો ઇ જ બધા ફરી જાય...

    *ને બોલે કે*... 
    *ખબર નઇ કોના જેવો પાક્યો*  :confounded:

    :stuck_out_tongue::stuck_out_tongue: :joy: :joy: :joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • વરસાદ:cloud_rain: પડે તો મોર :feet:આવે છે.
    દરવાજા:shinto_shrine: ખુલ્લા હોય તો ચોર:runner:આવે છે.
    મેસેજ:envelope_with_arrow: થાય છે સાવ મફત મા
    તોય લોકો:man::man::girl::boy: ને કરતા જોર આવે છે……
    .
    .
    .
    .
    અહિં કવિ પાસે જીઓનું સિમ આવ્યુ છે એટલે હોશિયારી કરે છે
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes , Jokes SMS , Funny Jokes
  • ડોક્ટર(મહિલાને) : બેન તમારામાં હિમોગ્લોબીન ઓછું છે. આયર્ન પણ ઓછું છે. કેલ્શિયમની પણ કમી છે અને વિટામીન ડી તો સાવ નહિવત છે.

    મહિલા: બસ કરો ડોક્ટર સાહેબ, કાંઈક રીત રાખો.... આટલી કમી તો મારા સાસુએ પણ કદી મારામાં નથી કાઢી :stuck_out_tongue_winking_eye::sweat_smile::joy:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Jokes SMS , Saas Bahu Special Jokes
  • પીંગુ ઝાડ ઉપર ચડ્યો....
    વાંદરો : પીંગુ, કેમ આવ્યો..???
    પીંગુ : કાજુ ખાવા...
    વાંદરો : આ તો કેરી નું ઝાડ છે...
    પીંગુ : તારું કામ કરને વાંદરીના,..
    કાજુ ખીચામાં છે !!!:grinning::joy::joy::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye:
  • 9 years ago



    Tags : Pingu Special Jokes , Gujarati Jokes
  • हसु भई फ़ोन पर:- हेल्लो

    रमेशभाई:- कॉन?

    हशुभाई:- हु हसु छु

    रमेश भई :- हँसी ले पछी फ़ोन करजे।

    :joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • Wife : તમારામાં જરાય મેનર્સ નથી.
    હું કલાકથી બોલ-બોલ કર્યા કરું છું
    અને તમે બગાસાં જ ખાધા કરો છો.

    Husband : અરે હું બગાસાં નથી ખાતો,
    બોલવાની કોશિશ કરી રહ્યો છું.

    :mute::grinning::stuck_out_tongue_winking_eye::grinning:
  • 8 years ago



    Tags : Gujarati Jokes , Husband And Wife Jokes , Funny Gujarati SMS
  • પેલા ધીરૂભાઈ ના છોરા એ JIO Sim માટે લાઈન મા ઉભા રાખ્યા. હવે મોદીજી એ Atm ની લાઈન મા ઉભા રાખ્યા... :relaxed::relaxed::relaxed:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • રવિવારે :guardsman:પતિ વાળ કપાવી ને ઘરે આવ્યો
    પતિ : હું તારા કરતા ૧૦ વરસ :smiley:નાનો લાગુ છું ને
    હાજર જવાબી પત્ની :
    ટકો :baby:કરાવી નાખો ,
    જનમ્યા હોય ને અેવા લાગશો:stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue::stuck_out_tongue_winking_eye:
  • 8 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes , Funny Gujarati SMS
  • વર્ષો પછી બે મિત્રો મળ્યા.

    પેલો મિત્ર : કેમ છે દોસ્ત ?
    તારા બાળકો કેમ છે ? તેઓ શું કરે છે ?

    બીજો મિત્ર : મોટો દિકરો SBI માં છે.
    તેની પત્ની ICICI માં છે.

    બીજો દિકરોHDFC માં છે.
    તેની પત્ની Canara Bank માં છે.

    નાની દિકરી, અપરિણીત છે, તે Axis Bank માં છે.

    પેલો મિત્ર : ઓહો..!!
    તો બધા જ બાળકો Bank Jobs માં જ Settle થયા છે એમ ને..!!

    બીજો મિત્ર : ના બાપા ના,
    તેઓ બધા જ ત્યાં લાઇન માં ઉભા છે..!!
    :joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • Varsad Aavyo Tamne Thatu Hase ke Bahar Jau, Kudka maru, Geet Gau, Ema Tamaro Vank Nathi "Dedka" No Svabhav j Evo Hoy. "Happy Monsoon"
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • એક ભાઈ પુછતા હતા કે...
    સાચો શબ્દ નર્ક છે કે નરક ?

    મે જવાબ આપ્યો ત્યાર થી મારા પર નારાજ :rage: થઈ ગયા છે

    મે તો ખાલી એટલું જ કિધું
    તમારે ત્યાં જાવા થી મતલબ છે
    કે જોડણી થી :weary:
  • 7 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS
  • ગાંડો દાંત ના ડોક્ટર ને -શું આપ દુખાવા વગર દાંત કાઢી સકો છો ?? દાંત નો ડોક્ટર - ના ગાંડો -હું કાઢી શકું છું દાંત ના ડોક્ટર -કેવી રીતે??? . . . . . . . . . . . . . . . . ગાંડો - હહાહાહાહાહાહાહા હાહાહાહાહ્હા .......
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • ભાભા ૮૦ રોટલી ખાઈ લેતા,
    સરકસ વાળાએ ભાભાને નોકરીમાં રાખ્યા.

    ૧લો શો,
    ભાભાએ ૮૦ રોટલી ખાધી...

    ૧ કલાક પછી...
    ૨જો શો,
    ભાભાએ ફરીથી ૮૦ રોટલી ખાધી...

    લોકો દંગ રહી ગયાં
    :flushed::flushed::flushed::flushed::flushed:

    ૩જો શો હાઉસ ફુલ...

    4થો શો શરૂ થ્યો ને ભાભા ગુમ...

    ચિંતા માં ને ચિંતા માં સરકસવાળા ભાભાના ઘરે ગ્યા.

    ભાભા ન્યા બેઠાબેઠા
    રોટલી ખાતા તાં...

    સરકસવાળા કયે
    *”આયા હું કરો છો ભાભા વાં શો ચાલુ થાય છે...??"*

    ભાભા :
    *”કાં? તે અમારે ૨૪ કલાક નોકરા જ કરવાના?*

    *ઘરે જમવા હાટુ ય નો આવવું.....???"*

    :flushed::flushed::flushed::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::laughing::laughing:
  • 8 years ago



    Tags : Gujarati Jokes , Funny Jokes
  • ટીચર:- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?
    વિધ્યાર્થી:- સમજદાર
    ટીચર:- સરસ… અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?
    વિધ્યાર્થીની :- પતિ.!
    :smiley: :grinning: :smiley: :grinning: :smiley: :grinning:
  • 9 years ago



    Tags : Gujarati Jokes , Teacher And Student Jokes Sms
  • દરજી ભાઈ બસમાં ચડતા જ એના કારીગરનો ફોન આવ્યો, તેથી દરજી ભાઈ ફક્ત એટલું જ બોલ્યા કે "તું ખીસ્સુ કાપ..,ગળુ હું આવીને કાપીશ"...ત્યાં તો આગલા સ્ટેશન પર આખી બસ ખાલી થઈ ગઈ..!
    :joy::joy::joy:
  • 8 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS , Gujarati SMS
  • Jya Dil Lage 6e tya duniya nade 6e, jya preet male 6e tya potana nade 6e, shu kahu k thai 6e marji TATA NANO levani pan LUNA na baki hafta nade 6e. BY - CHANDRESH
  • 9 years ago



    Tags : Gujarati Jokes