• Categories
  • Gujarati Jokes   136
  • પીંગુ ઝાડ ઉપર ચડ્યો....
    વાંદરો : પીંગુ, કેમ આવ્યો..???
    પીંગુ : કાજુ ખાવા...
    વાંદરો : આ તો કેરી નું ઝાડ છે...
    પીંગુ : તારું કામ કરને વાંદરીના,..
    કાજુ ખીચામાં છે !!!:grinning::joy::joy::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye:
  • 9 years ago



    Tags : Pingu Special Jokes , Gujarati Jokes
  • Beauty of gujrati language: Baa - me aaje tokiz ma PAA picture joyu.. Bapu - dobi, Gay ti to aakhu j joine aavu tu ne paa kem joyu..
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • Gujrati police : ame tamne chare taraf thi gheri lidha 6. Gujrati chor : to chalo have garba chalu karo Happy navratri......
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • Aaj Ni Chokri O Ne Ekj Problem, Dhoti Vala Gamta Nathi, Jeans Vala Sara Hota Nati, NRI Malta Nathi, Ane “Mara” Jeva Sidha Chokrao Prem Ma Padta Nathi..
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • બકો અને પકો નાનપણના દોસ્તાર.
    લગ્ન પછી ઘણા વખતે નિરાંતે મળ્યા.

    બકો: યાર, પકા! કેવું ચાલે છે તારું?
    લગ્ન પછી ખુશ તો છે ને તું?

    પકો: અરે બકા, ખુશીથી જિંદગી છલકાઈ રહી છે !
    પરસ્પર બહુ જ મોટી અંડરસ્ટેન્ડિંગ છે અમારી વચ્ચે.

    સવારે અમે બેઉ સાથે મળીને નાસ્તો બનાવીએ.
    એ બરણીમાંથી પૌંઆ કાઢે,
    હું બટાટાપૌંઆ બનાવી કાઢું...

    પછી વાસણો પણ સાથે જ ધોઈ લઈએ.
    એ વાસણ લાવે...હું માંજી નાખું..!

    કપડાં ધોતી વખતે પણ
    એનો સાથ જબરજસ્ત...
    એ શોધી શોધી ને કપડાં લઈ આવે..
    ને હું ધોવા માં ધબધબાટી બોલાવું..!!

    બેઉ જણ વચ્ચે પ્યાર એટલો બધો છે કે જમવામાં ક્યારેક
    એ કોઈ ડિશની ખાસ ફરમાઈશ કરે તો હું બનાવી આપું,
    બાકી તો હું મારી મરજીનો માલિક હા!
    મારે જે બનાવવું હોય તે બનાવવાની સંપૂર્ણ છૂટ..!

    અરે, મારી વાઈફને સ્વચ્છતા તો એટલી ગમે એટલી ગમે કે
    એને ખુશ રાખવા
    ઘરમાં ઝાડુ-પોતાની જવાબદારી
    મેં સામેથી ઉપાડી લીધી છે..!!

    બકો: વૅરી, ગુડ!

    પકો: તું કહે, તારું કેમ ચાલે છે, દોસ્ત?!

    બકો: ફજેતો તો મારો પણ
    તારા જેટલો જ થાય છે, પણ!
    પણ મને તારી જેમ
    *પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન*
    બનાવતાં નથી આવડતું!
    :four_leaf_clover::sweat_smile:
  • 7 years ago



    Tags : Gujarati Jokes , Funny Jokes
  • નયન ને:eyes: બંધ રાખી ને મે જ્યારે તમને જોયા છે....

    પછી ?













    નયન ખોલ્યા તો બાપા:older_man: ઉભા હતા સામે લાકડી:field_hockey: લઈને,
    પછી કવિને બરાબર ધોયા છે
    :joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes
  • કાળા ને ધોળા અને
    ધોળા ને કાળા તુરંત
    કરી દેવામાં આવશે
    તથા તમારી ઇચ્છા મુજબ
    સેટીંગ કરી આપીશૂં









    -હેર કટીંગ સલુન...
  • 9 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS , Gujarati Jokes
  • સારું છે કે, સાહેબે 500/1000 ની નોટો પર બેન મુક્યો ...
    આપણા જેવી નોટો હજુ ચાલશે ..:stuck_out_tongue_winking_eye:
    આપણું ભવિષ્ય હજુ સુરક્ષિત છે...
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • Gujju_Girl - Patni:- Tame Mari Ek Pan Vaat Sathe Sahmat Nathi Thata. Hu shu Murkh 6u? Pati:- Saru Chal Aa Vaat Ma Hu Sahmat Thau 6u bus..!!
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • બાપુ બીડી પિતા હતા..
    મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
    બાપુ: તે ના નીકળે આ તો CNG બીડી છે


    :joy::joy::joy::joy::joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Funny Jokes , Gujarati Jokes , Whatsapp Funny Jokes
  • :rofl:
    પુરુષનું પણ :diamond_shape_with_a_dot_inside:પતંગ જેવું છે
    કન્યા:gift_heart: સારી બંધાય તો :rocket:ઊંચી ઉંડાન
    અને ખોટી બંધાય તો :ferris_wheel:ગોળ ગોળ ફરતો થઈ જાય.
    :stuck_out_tongue_closed_eyes:
  • 7 years ago



    Tags : Makar Sankranti SMS , 14 January Special Messages , Gujarati Jokes
  • જે દિવસે કોઇ સાથ ના આપે.....ત્યારે ટહુકો કરજો બાપ.....દુનિયા ને બતાવી દેશુ કે તમે કોના મીત્ર છો..

    આવું કેહવા વાળા ઘરવાળી ની રાડ પડે તો ગોદડું ખેંચી ને સુઈ જતાં હોય છે.
    :stuck_out_tongue::stuck_out_tongue_closed_eyes::sob::joy::joy::joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • પીતા : તારા રિજલ્ટનુ શુ થયુ ?

    પુત્ર : સરે કહ્યુ કે હજી અેક વષૅ

    આ ક્લાસ મા રેવુ પડશે

    પીતા : ભલે 2-3 વષૅ રેવુ પડે

    પણ ફેલ નો થાતો

    :smile::smile::stuck_out_tongue_winking_eye::ok_hand::ok_hand:
  • 9 years ago



    Tags : Father Son Jokes Sms , Gujarati Jokes
  • એક ભાઈ પુછતા હતા કે...
    સાચો શબ્દ નર્ક છે કે નરક ?

    મે જવાબ આપ્યો ત્યાર થી મારા પર નારાજ :rage: થઈ ગયા છે

    મે તો ખાલી એટલું જ કિધું
    તમારે ત્યાં જાવા થી મતલબ છે
    કે જોડણી થી :weary:
  • 7 years ago



    Tags : Gujarati SMS , Gujarati Jokes , Funny Gujarati SMS
  • 1 var rajnikant abu ambaji gayo... . . . . . . . . . . . Baka ae to navaro 6e. Ae game tya jay, Tame tamaru kam karo !! :
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • Ek vaat kau ! ! ! ! Bov maja aavse ! ! ! ! Khotu na lagadta ! ! ! ! ! ! ! ! Bau important chhe etle kau chu.. "chakli ude farrrrr"
  • 9 years ago



    Tags : Gujarati Jokes
  • હેલ્લો એમ્બ્યૂલન્સ સર્વિસ?’

    ‘હા, બોલો મેડમ, ક્યાં મોકલવાની છે એમ્બ્યૂલન્સ? શું થયું છે?’

    ‘મારી સાડી પર ગરમ ચા ઢોળાઈ હતી.’

    ‘બાપ રે, બહુ દાઝી ગયા હશો.’

    ‘ના, હું ઠીક છું, પણ મારાં પતિ એ જોઈને મારી પર હસ્યા હતા…’

    ‘સમજી ગયો મેડમ, હમણાં જ મોકલાવું છું.’
    ????:disappointed_relieved:????????:flushed:
  • 9 years ago



    Tags : Gujarati Jokes