પ્રિય ગ્રાહક, મને હમણાં જ કોરોના વાઈરસની અસર થઈ છે અને હું બીમાર છું... મારા લેવાના નિકળતા રુપિયા મને પહોચાડી દેજો નહી તો મારે તમારાં ઘરે લેવા આવવું પડશે... :joy::joy::rofl::rofl:
દરજી ભાઈ બસમાં ચડતા જ એના કારીગરનો ફોન આવ્યો, તેથી દરજી ભાઈ ફક્ત એટલું જ બોલ્યા કે "તું ખીસ્સુ કાપ..,ગળુ હું આવીને કાપીશ"...ત્યાં તો આગલા સ્ટેશન પર આખી બસ ખાલી થઈ ગઈ..! :joy::joy::joy:
મારા મિત્ર ને ફોન કર્યો ને કહ્યું કે આ મારો નવો નંબરછે,
સેવ કરી રાખજે. એણે બહુ સરસ જવાબ આપ્યો .
તારો અવાજ મેં સેવ કરી રાખ્યો છે,
નંબર ગમે તેટલા બદલ
હું તને તારા અવાજ થી જ
ઓળખી જઈશ..!!
:kissing_heart::kissing_heart::kissing_heart::kissing_heart::relaxed::blush::blush::blush: આમા કવી ને નંબર સેવ કરતા નથી આવડતુ એટલે મોટી મોટી હાંકે છે:joy::joy:
બોવ નખરા કરીશ તો ઉપાડી જાહે જૂનાગઢ નો બાવો..:stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
કાલે હુ બસ:bus: મા #રાજકોટ જતો તો.... એક ભાઇએ (અણી કાઢવા) પુછયું , બરોડા થી વડોદરા કેટલું થાય ??.. મેં કીધું , બોમ્બે થી મુંબઈ થાય એટલું... તો ઇ ભાઇ રસ્તા મા ઉતરી ગયા... :joy::joy::joy::joy::joy::joy: