નરેન્દ્ર મોદી પાછા રાતે ટીવી પર આવ્યા હોય અને કીધું હોય કે " 'આજે રાતે 12 વાગ્યા થી........' આટલું બોલ્યા હોય ત્યાં લાઈટ જતી રહે તો ?????? હોસ્પિટલો ભરાઈ જાય કે નહિ???
.:rage::rage::rage::rage::rage::rage: એવું કોઈ દિવસ મેં કીધું 6 તમને ????
તો પછી Msg કરો ને યાર...:sunglasses::sunglasses::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye::laughing::laughing::laughing::laughing:
Krishna Prem Kare To Prem Lila,
Hum Kare To Character Dhila, Krishn Kiss Kare To Swami,
Hum Kare To Harami,
Krishn Gopiya Chede To Khel,
Hum Chede To Jail.
God
સિટિબસમાં એક બેન નાના છોકરાને કહેતા હતા ,'શીરો ખાઈશ કે બાજુમાં બેઠા કાકાને આપું ?? 'આવું 3 વાર બોલ્યા પછી કાકા બોલ્યા ...બેન, મને આપવો હોય તો આપી દો ને !મારે ઉતરવાનું હતું એ સ્ટેશન પણ જતું રહ્યું:weary::rofl::rofl:
પ્રિય ગ્રાહક, મને હમણાં જ કોરોના વાઈરસની અસર થઈ છે અને હું બીમાર છું... મારા લેવાના નિકળતા રુપિયા મને પહોચાડી દેજો નહી તો મારે તમારાં ઘરે લેવા આવવું પડશે... :joy::joy::rofl::rofl:
પતિ અને પત્ની મેઈન રુમ માં સોફા પર બેસીને TV જોતા જોતા, તરબૂચ ખાતા 'તા ...
પત્ની નો મોબાઈલ, રસોડામાં ચાર્જ થતો 'તો....
એવા માં પત્ની ના મોબાઇલ પર SMS આવ્યો... દોડી ને SMS જોયો.... તો SMS પતિ નો જ હતો... લખ્યું તુ કે રસોડામાં થી પાછા આવતી વખતે, તરબૂચ માં છાટવા માટે મીઠા ની ડબલી લે 'તી... આવજે.... .....:joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye: