રાતે બે વાગ્યે પત્નીનો મોબાઈલ ફોન વાગ્યો. પતિ એકદમ બેઠો થયો. પત્નીનો મોબાઈલ જોયો, એમાં મેસેજ હતો ‘બ્યુટીફુલ’ પતિએ ગુસ્સામાં પત્નીને જગાડીને પૂછ્યું, ‘તને આટલી રાતે બ્યુટીફુલનો મેસેજ કોણે મોકલ્યો?’ પત્નીને પણ આશ્ચર્ય થયું કે હવે 40 વર્ષની ઉંમરે મને બ્યુટીફુલ કહેનારું કોણ છે વળી. એણે મોબાઈલ ફોન હાથમાં લઈને જોયો અને પતિ સામે તાડૂકી, ‘ચશ્મા પહેરીને મોબાઈલ જુઓ, ‘બેટરીફુલ’ લખ્યું છે.’:stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::flushed::angry::sweat_smile::sweat_smile::nerd::nerd::stuck_out_tongue_closed_eyes::joy:
9 years ago
Copy
Tags :
Funny Jokes
, Funny Gujarati SMS
, Husband And Wife Jokes
ભારત માં દરેક માણસ માં એક Doctor અને એક Advocate છુપાયેલ હોય છે . બસ તમારે તમારી તકલીફ બતાવવી પડેછેે.....:wink::joy::joy::joy::writing_hand::tanabata_tree:
9 years ago
Copy
Tags :
Funny Gujarati SMS
, Gujarati Jokes
બાથરૂમમાં ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે ૩ નાં મુત્યુ પાછા કપડા પહેરી લીધા જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું .. બરાબર ને ? :grin: નિત્યે ન્હાય એ નરકે જાય માસે ન્હાય એ મહાપદ પાય વર્ષે ન્હાય એ વૈકુંઠ જાય કદી ન ન્હાય એને ઘેર જમ નો જાય :rofl::rofl:
7 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Jokes
, Funny Gujarati SMS
સ્વિસ બેંક માંથી, બ્લેક મની આવવાની વાત હતી, એની બદલે આતો, Yes Bank માંથી વ્હાઈટ મની પણ ગાયબ થઈ ગઈ,:laughing::joy: :stuck_out_tongue_winking_eye:વાહ વિકાસ વાહ:stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye:
6 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Jokes
, Yes Bank Special Jokes
, Yesbank Fanny Joke
, Yes Bank Fanny And New Joke
, Funny Gujarati SMS
, Funny Gujarati SMS
, Gujarat Jokes Sms
નારી ના 9 અવતાર :point_down::point_down::point_down::point_down: ૧. સવારે કામકાજ માં વ્યસ્ત (:information_desk_person_tone1:♀- અષ્ટભુજા :raised_back_of_hand_tone1:) ૨. છોકરાઓ ને ભણાવે (:woman_tone2::school: - સરસ્વતી) ૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત (:moneybag:- મહાલક્ષ્મી) ૪. પરિવાર માટે રસોઈ બનાવે (:shallow_pan_of_food::spaghetti:- અન્નપૂર્ણા) ૫. પરિવાર ની તકલીફ માં દ્રઢતાથી ઉભી રહે (:woman_tone1::mortar_board:- પાર્વતી) ૬. પતિ ભીનો રૂમાલ પલંગ પર નાખે - (દુર્ગા ????) ૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ નીકળે તો- (કાલી :rage:) ૮. પતિ ભૂલથી એના પિયર વિશે કાઈ કઈ દે - (મહિસાસુર મર્દીની :imp:) ૯. પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે તો - (રણચંડી :japanese_ogre::cloud_tornado:) :rofl::stuck_out_tongue_winking_eye::rofl: ખુશ નસીબ છે "પરણેલા" લોકો જેને દરરોજ માતાજી ના નવ નવ સ્વરુપ ના દર્શનનો લાભ મળે છે. :stuck_out_tongue_winking_eye::rofl::stuck_out_tongue_winking_eye::rofl:
7 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Husband And Wife Jokes
, Funny Gujarati SMS
જોક્સ નો બાપ છોકરી એ તેના BF ફોન કર્યો'પણ ફોન BF ના નાના ભત્રીજા એ ઉપાડ્યો. છોકરી: તારા અંકલ ને ફોન આપને બેટા ભત્રીજો:તમારું નામ.? છોકરી: તારા અંકલ ને કહે કે એમની જાનેમાન નો ફોન આયો છે. છોકરા એ જવાબ આપ્યો એ સાંભળી છોકરી બેભાન થઈ ગયી. છોકરા એ ભોળાપન માં કહ્યું:પણ આન્ટી મોબાઈલ માં તમારું નામ તો નવરી બઝાર લખ્યું છે. :rofl::rofl::joy::joy::stuck_out_tongue_winking_eye: :pray_tone1::clap_tone1::pray_tone1:
8 years ago
Copy
Tags :
Funny Jokes
, Gujarati Jokes
, Funny Gujarati SMS
પૃથ્વી અગ્નિ જળ આકાશ વાયુ *આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે* આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી *ભારતીય* બને અને.. આમાં ગાંઠિયા, જલેબી જોડો તો *ગુજરાતી* બને.. :joy::joy::joy::joy:
7 years ago
Copy
Tags :
Gujarati Jokes
, Funny Gujarati SMS
પત્ની: આ ફેસબુક ઉપર તમે રોમેન્ટીક રચનાઓ અને શાયરીઓ બનાવો છો કે “તારી ઝૂલ્ફો એટ્લે રેશમની દોર” ને એવું બધુ એ કોના માટે લખો છો??? પતિ: તારી માટે જ હોય ને ગાંડી..... પત્ની: તો પછી એ જ રેશમની દોર ક્યારેક જમતી વખતે દાળમાં આવી જાય તો દેકારા શેના કરો છો?? :stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::grinning:
8 years ago
Copy
Tags :
Husband And Wife Jokes
, Gujarati Jokes
, Funny Gujarati SMS
:rolling_eyes: કાલ સાંજે બેઠા-બેઠા કંટાળી ગયો , યાર... . પછી :thinking:આઈડિયા લડાવ્યો... . પત્નીને "એ :monkey:વાંદરી" એમ કરીને બોલાવી... . . . પછી શું ! _*ત્રણ કલાક ક્યાં નીકળી એ ખબર જ ના પડી....*_ . . . . _*અને લગભગ અઢીસો જેટલા નવા નવા :see_no_evil:જાનવરોના નામ જાણવા મળ્યા...!!!*_ બોલો !!! :laughing::laughing::stuck_out_tongue_closed_eyes::hugging::nerd:
7 years ago
Copy
Tags :
Husband And Wife Jokes
, Gujarati Jokes
, Funny Gujarati SMS
એક છોરો કન્યા જોવા ગ્યો... એલી સીવતા ફાવે...? છોરી : હકણ...પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે... એલી રાંધતા ફાવે..? છોરી : હકણ...ઢોકળા થેપલા પાટવડી પુડલા ભજીયા..જે ક્યો ઇ હન્ધુય ફાવે એલી ભણી કેટલુક હે...? છોરી : કોલેજ ના તયણ વરહ પુરા કયરા સે... છોરો : તો તો ઇન્ગલીશેય ફાવતુ હશે ને...? ? . . . છોરી : કોય દી લુખુ નથી પીધુ...સોડા હાયરે ફાવે...! :stuck_out_tongue_winking_eye:
9 years ago
Copy
Tags :
Funny Jokes
, Funny SMS
, Funny Gujarati SMS
, Whatsapp Funny Jokes
, All Funny SMS