• Categories
  • Funny Gujarati SMS   49
  • મકાન માં ન હોય નરીયા,

    ચપ્પલ માં ન હોય તરીયા,

    ફેરવે આખા ગામ ના ગરીયા,

    તોય મારો બેટો કહે આપણે તો મોજ એ દરિયા.
    :grinning::grin::joy::smile::smiley:
  • 10 years ago



    Tags : Funny SMS , Funny Gujarati SMS , All Funny SMS
  • પૃથ્વી
    અગ્નિ
    જળ
    આકાશ
    વાયુ

    *આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે*

    આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી *ભારતીય* બને અને..

    આમાં ગાંઠિયા, જલેબી જોડો તો *ગુજરાતી* બને..

    :joy::joy::joy::joy:
  • 8 years ago



    Tags : Gujarati Jokes , Funny Gujarati SMS
  • પતિ અને પત્ની મેઈન રુમ માં સોફા પર બેસીને TV જોતા જોતા, તરબૂચ ખાતા 'તા ...

    પત્ની નો મોબાઈલ, રસોડામાં ચાર્જ થતો 'તો....

    એવા માં પત્ની ના મોબાઇલ પર SMS આવ્યો... દોડી ને SMS જોયો.... તો SMS પતિ નો જ હતો...
    લખ્યું તુ કે રસોડામાં થી પાછા આવતી વખતે, તરબૂચ માં છાટવા માટે મીઠા ની ડબલી લે 'તી... આવજે....
    .....:joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
  • 8 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes , Funny Gujarati SMS
  • પત્ની: આ ફેસબુક ઉપર તમે રોમેન્ટીક રચનાઓ અને શાયરીઓ બનાવો છો કે “તારી ઝૂલ્ફો એટ્લે રેશમની દોર” ને એવું બધુ એ કોના માટે લખો છો???

    પતિ: તારી માટે જ હોય ને ગાંડી.....

    પત્ની: તો પછી એ જ રેશમની દોર ક્યારેક જમતી વખતે દાળમાં આવી જાય તો દેકારા શેના કરો છો??
    :stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::grinning:
  • 8 years ago



    Tags : Husband And Wife Jokes , Gujarati Jokes , Funny Gujarati SMS
  • :baby:બકો લગન માં જમવા ગયો...
    :curry:ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે.

    તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં
    :raising_hand:બકુડી એ રાડ પાડી.
    ખાતા નહીં,

    હાવ મોળું સે.....:money_mouth::money_mouth:

    :stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
  • 9 years ago



    Tags : Funny SMS , Funny Jokes , Funny Gujarati SMS , Whatsapp Funny SMS , Whatsapp Funny Jokes , All Funny SMS