Aaj Ni Chokri O Ne Ekj Problem,
Dhoti Vala Gamta Nathi,
Jeans Vala Sara Hota Nati,
NRI Malta Nathi,
Ane “Mara” Jeva Sidha Chokrao Prem Ma Padta Nathi..
રવિવારે :guardsman:પતિ વાળ કપાવી ને ઘરે આવ્યો પતિ : હું તારા કરતા ૧૦ વરસ :smiley:નાનો લાગુ છું ને હાજર જવાબી પત્ની : ટકો :baby:કરાવી નાખો , જનમ્યા હોય ને અેવા લાગશો:stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue::stuck_out_tongue_winking_eye:
કાલે હુ બસ:bus: મા #રાજકોટ જતો તો.... એક ભાઇએ (અણી કાઢવા) પુછયું , બરોડા થી વડોદરા કેટલું થાય ??.. મેં કીધું , બોમ્બે થી મુંબઈ થાય એટલું... તો ઇ ભાઇ રસ્તા મા ઉતરી ગયા... :joy::joy::joy::joy::joy::joy:
મૂંઝવણ અનુભવાતી હતી જ્યારે: 1.બાયોલોજી ના સર કહે સેલ એટલે શરીર ના "કોષો":spider_web: 2.ફિઝીકસના સર કહે સેલ એટલે "બેટરી":battery: 3.ઈકોનોમિક્સ ના સર કહે સેલ એટલે "વેચાણ":dollar: 4.અંગ્રેજી ના સર કહે છે સેલ એટલે મોબાઈલ.:iphone:
ભણવાનું જ છોડી દીધું ભાઈ જો શિક્ષકો જ એકમત ના હોય ત્યા ભણી ને શું ફાયદો? અને સાચું જ્ઞાન ત્યારે જ મળ્યું જયારે પત્નીએ:woman: બતાવ્યું કે સેલ એટલે ડિસ્કાઉન્ટ.:scream: :laughing::stuck_out_tongue_closed_eyes::pensive::pray::pray:
:rofl: પુરુષનું પણ :diamond_shape_with_a_dot_inside:પતંગ જેવું છે કન્યા:gift_heart: સારી બંધાય તો :rocket:ઊંચી ઉંડાન અને ખોટી બંધાય તો :ferris_wheel:ગોળ ગોળ ફરતો થઈ જાય. :stuck_out_tongue_closed_eyes:
Krishna Prem Kare To Prem Lila,
Hum Kare To Character Dhila, Krishn Kiss Kare To Swami,
Hum Kare To Harami,
Krishn Gopiya Chede To Khel,
Hum Chede To Jail.
God