એક મહાન પત્ની એ ચિત્રકાર ને તેનો ફોટો તૈયાર કરવા કહ્યું.....
અને ઘણો વિચાર કયૉ પછી તેણે ચિત્રકાર ને કહ્યું.....
ગળામાં 100 તોલા નો સોના નો હાર પણ રાખજો...
ચિત્રકારે ફોટો બનાવયા પછી પૂછ્યું
"બેન તમે આવો ચિત્ર શું કામ બનાવવા કહયુ ???
મહાન પત્ની એ જવાબ આપ્યો "કયારેક હું મરી જઈશ તો મારા પતિ બીજા લગ્ન તો કરશે જ,,,,,
અને નવી પત્ની આવશે તો મારા ફોટા માં આ હાર જોશે જ અને હાર તેને ઘર માં કયાંય જ નય મળે એટલે બંને ના ઝગડા થાશે અને મારી આત્મા ને શાંતિ મળશે :grinning::grinning:
જીવનમાં પ્રગતિ કરવા માટે હંમેશા મહાન (GREAT) વ્યક્તિના પગલે-પગલે ચાલવું જોઈએ.
.
.
તમારે પ્રગતિ કરવી હોય તો..
.
.
.
હું રોજ સવારે ચાલવા નીકળુંછું, આવતા રહેજો.
good Morning........
સિટિબસમાં એક બેન નાના છોકરાને કહેતા હતા ,'શીરો ખાઈશ કે બાજુમાં બેઠા કાકાને આપું ?? 'આવું 3 વાર બોલ્યા પછી કાકા બોલ્યા ...બેન, મને આપવો હોય તો આપી દો ને !મારે ઉતરવાનું હતું એ સ્ટેશન પણ જતું રહ્યું:weary::rofl::rofl:
Ek vaar jangal ma srk jato hatO
.
.
Tene ek kutane joine kahyu..
Hi dude m srk supar staar sahruk khan...
.
.
.
Kutru paase aavyu ne kaidi gayu
i m kutru hadkayu kutru..
ટીચર:- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય? વિધ્યાર્થી:- સમજદાર ટીચર:- સરસ… અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય? વિધ્યાર્થીની :- પતિ.! :smiley: :grinning: :smiley: :grinning: :smiley: :grinning: